wheat fada khichdi

Wheat Fada Khichdi Recipe (spicy khichdi) in Gujarati Language:

Ingredients :
  • 2 cup broken wheat  (ઘઉંના ફાડા
  • 1 cup Toor Dal (તુવેરની દાળ) 
  • 1/2 cup Groundnut (મગફળી ના દાણા) 
  • 4 - 6 piece kharek (ખારેક) 
  • 2 piece Cinnamon (તજ) 
  • 2 piece Laung (લવિંગ) 
  • 2 Piece Dry Red chilies (સૂકા લાલ મરચાં) 
  • 6-8 Leaf of curry leaves (મીઠો લીમડો) 
  • Asafoetida (Hing) (હિંગ), Turmeric for taste (હળદર)  
  • Salt (મીઠું) 
  • Sugar (ખાંડ) 
  • Ginger (આદું) , Chili spinched (મરચું)
  • For fry Oil (તેલ) and Mustard (રાઈ)  
Recipe :
  • First soak wheat 12 hrs in warm water, and soak toor dal two hours in water. 
  • Then take more water in cooker (because wheat need more water for boiled) and boil wheat in it. 
  • Once wheat is boiled then in same cooker with wheat, add toor dal for boil without taking out wheat from cooker. 
  • Then put oil in big bowl heat it, and add mustard, ginger, chili, hing, turmeric, coriander leaf in it and then add the cooked boiled wheat and toor dal in it. 
  • And add sugar and salt then mix it well and leave on heat two three minutes to cook well. 
  • Wheat fada healthy khichdi is ready. 
  • You can also add it into your gujarati or khathiawadi menu in social function.
Wheat fada khidi Recipe in Gujarati language:
  • સૌ પ્રથમ ઘઉં ને 12 કલાક હુંફાળા પાણીમાં પલાળો, તેમજ દાળ ને 2 કલાક પલાળવી.
  • ઘઉં ને કુકરમાં ડૂબાડુબ પાણીમાં છુટા બાફવા.
  • કુકર ઠંડુ પડે પછી તેમાં ને તેમાંજ તુવેર ની દાળ નાખવી અને ફરી ચઢવવા મૂકો.
  • મોટા તપેલામાં તેલ ગરમ કરી તુવેર ની દાળ, સિંગ દાણા, ખારેક થોડીક બફાવા દો.
  • વઘાર માટે ની સામગ્રીમાં રાઈ, હીંગ, સૂકા મરચાં નો વઘાર કરી વઘારમાં જ આદું મરચાં નાખી બાફેલાં ઘઉં અને તુવેર ની દાળ નું મિશ્રણ ઉમેરી દો.
  • ખાંડ ને મીઠું નાખી મિશ્રણ ને ખદખદાવો એટલે સ્વાદિષ્ટ ઘઉં નો ખીચડો (ખીચડી) તૈયાર થઇ જશે.

wheat flour sukhdi recipe

Wheat flour Sukhdi Recipe in Gujarati Language :

Ingredients :
  • 1 cup wheat flour (ઘઉં નો ઝીણો લોટ)
  • 1 Quarter cup Jaggery (ઝીણો સમારેલો ગોળ અડધો થી પોણો કપ)
  • Coconut crushed (ટોપરાની છીણ)
  • Cashew - (કાજુ)
  • Almond Crumb (બદામ ઝીણી સમારેલી)

Recipe :
wheat flour sukhdi
Wheat flour Sukhdi

  • Heating oil in cauldron add wheat flour and bake when it takes dark brown colour. 
  • Then taking off from gas stove then add small chopped jaggery in it. 
  • Mix it well until jaggery is totally dissolved in wheat flour and spread it in steel plate (થાળી) and sprinkle cashew and almond and coconut crushed on it and with steel bowl bottom spread it in whole plate. 
  • And make the slice shout of it and leave it for cool and then after take the pieces from plate with the help of knife or taveta (તાવેતો). 
  • This sweet is good for health, and gives you a good energy, this recipe is suited in kathiawadi menu.

Wheat flour Sukhdi in Gujarati Language :
  • કઢાઈ માં ઘી ગરમ કરી ઘઉં નો લોટ શેકવો. 
  • ઘેરો બદામી રંગ થાય એટલે ગરમી પરથી ઉતારી લેવો. 
  • ત્યારબાદ ઝીણો સમારી ગોળ ઉમેરવો.
  • ગોળની બધીજ કણો ઉકળી જાય, ત્યાં સુધી હલાવી થાળીમાં પહોળું કરવું. 
  • અને કાજુ બદામ નો ભુક્કો નાખવો. 
  • ગરમ હોય ત્યારે જ કટકા પાડવા.
  • ઠંડુ થાય પછી તાવેતાથી ઉખાડવા.
wheat flour sukhdi recipe
ઘઉં ના લોટની સુખડી
Note: You can also make this recipe for Navratri Prasad the festival of Goddess Durga (Ambe Mataji). and mostly celebrated in Gujarat and indian reside in USA, UK, Canada, Australia and other countries can celebration Navratri Festival. this festival is running nine nights, people are perfoming pooja, offering prasad, and then after playing ras - garba whole nights.