halwasan recipe

Halwasan Recipe in Gujarati Language :

Ingredients :

  • 2 ટેબલસ્પૂન  ઘઉં નો કરકરો લોટ (wheat flour)
  • 500 ગ્રામ દૂધ (Milk)
  • 100 ગ્રામ ગુંદર (Gundar)
  • 200 ગ્રામ ખાંડ (Sugar)
  • 1/2 લીંબુ (Lemon)  

હલવાસન Recipe :
  • સૌ પ્રથમ ઘઉંના કરકરા લોટને ઘી માં બદામી રંગનો શેકવો.
  • એક કઢાઈ માં અડધી ચમચી ઘી લઇ તેમાં ખાંડ નાખી હલાવી ખાંડ ઓગળી બ્રાઉન કલર થાય એટલે ગેસ બંધ કરી દો.  
  • એક બાજુ દૂધ ઉકાળવા મૂકી, તેમાં અડધું લીંબુ નીતારી દેવું અને હલાવતા જવું. તેમાં ગુંદર નાખી દેવું
  • અડધી ખાંડ દૂધમાં નાખવી, ઘઉં ના લોટ ને દૂધમાં ઉમેરતા જવું અને ઓગળેલી બ્રાઉન ખાંડ પણ તેમાં ઉમેરી દો. બરાબર હલાવી દો.    
  • ઘટ્ટ થાય એટલે નાના ગોળ વાળી હલવાસન નો આકાર આપવો.
  • તેની ઉપર બદામ પિસ્તા સમારીને શણગારવું. 
Note: In the Gujarat Region Halwasan of Khambhat is Famous.  

palak ni puri recipe

Palak ni Puri Recipe in Gujarati Language :

Ingredients:
  • 2 કપ ઘઉં નો લોટ (Wheat flour)
  • 200 ગ્રામ પાલક (Palak / Spinach)
  • તેલ (Oil) 
  • ઘી (Ghee)
  • મીઠુ (Salt)
  • લીલા મરચાં (Green Chili)     
how to make palak puri

Palak ki Puri Recipe :
  • પાલક ના પત્તા સાફ કરી ધોઈ નાખી તેને વરાળે ચઢવી દો.
  • ઘઉં ના લોટ માં થોડું મીઠું અને ઘી નાખવું, સહેજ રવો પણ નાખી શકાય.
  • પાલક ઠંડી પડી ગયા પછી તેને મિક્સર માં ક્રશ કરી લો.
  • પાલક નું મિશ્રણ ક્રશ કરતી વખતે બે થી ત્રણ નંગ લીલા મરચાં અંદર નાંખી ક્રશ કરવું.
  • આ પાલક ની પેસ્ટ નાખી લોટ બાંધવો.
  • હવે તેના લૂવા કરી. નાના નાના ગુલ્લા કરી પૂરી વણી લો. 
  • એક તાસરામાં તેલ ગરમ કરી અને તેલ થી તળી લેવી.
Recipe:
  • Wash the spinach leaves and boil them using steam.
  • Take wheat flour add salt, ghee and rava if you want and mix the flour.
  • Once spinach get cool, crush it in mixer.
  • While make the Spinach mixer add two three green chili in it.
  • Once spinach paste is ready add it in flour and make dough and make small pieces of dough and make puri.
  • Heat the oil and fry puri in it.
        

diwali sweets and snacks recipes list

Diwali Sweets and Snacks Recipes in Gujarati Language:

In India Diwali festival can be celebrated with fun and joy, and the biggest festival of the year. it's effects in every business and at all. in diwali festival celebration with different sweets and snacks recipes can be prepared in each houses, housewife prefer to make traditional recipes at home. and can buy some sweets and snacks from the shops, here are some list of Indian Sweets Recipes to make in Diwali festival.