halwasan recipe

Halwasan Recipe in Gujarati Language :

Ingredients :

  • 2 ટેબલસ્પૂન  ઘઉં નો કરકરો લોટ (wheat flour)
  • 500 ગ્રામ દૂધ (Milk)
  • 100 ગ્રામ ગુંદર (Gundar)
  • 200 ગ્રામ ખાંડ (Sugar)
  • 1/2 લીંબુ (Lemon)  

હલવાસન Recipe :
  • સૌ પ્રથમ ઘઉંના કરકરા લોટને ઘી માં બદામી રંગનો શેકવો.
  • એક કઢાઈ માં અડધી ચમચી ઘી લઇ તેમાં ખાંડ નાખી હલાવી ખાંડ ઓગળી બ્રાઉન કલર થાય એટલે ગેસ બંધ કરી દો.  
  • એક બાજુ દૂધ ઉકાળવા મૂકી, તેમાં અડધું લીંબુ નીતારી દેવું અને હલાવતા જવું. તેમાં ગુંદર નાખી દેવું
  • અડધી ખાંડ દૂધમાં નાખવી, ઘઉં ના લોટ ને દૂધમાં ઉમેરતા જવું અને ઓગળેલી બ્રાઉન ખાંડ પણ તેમાં ઉમેરી દો. બરાબર હલાવી દો.    
  • ઘટ્ટ થાય એટલે નાના ગોળ વાળી હલવાસન નો આકાર આપવો.
  • તેની ઉપર બદામ પિસ્તા સમારીને શણગારવું. 
Note: In the Gujarat Region Halwasan of Khambhat is Famous.