Simple Tuvar dal Khichdi Recipe in Gujarati Language:
"તુવેર ની દાળ ની સાદી ખીચડી"
Ingredients :- 1 વાડકી બાસમતી ચોખા (Basmati Rice)
- અડધી વાડકી તુવેર ની દાળ (Tuvar dal/ Peas Dal)
- મીઠું (Salt)
- હળદર જરૂર મુજબ (Turmeric)
- 1 ટીસ્પૂન ઘી (Ghee)
- એક તપેલીમાં ચોખા અને અડધી વાડકી તુવેર ની દાળ ને ધોઈ ને પલાળવી.
- કુકર માં બે વેઢા (ડૂબે તેટલું) જેટલું પાણી રાખી તેમાં હળદર, મીઠું ઉમેરી 1 ટી સ્પૂન ઘી ઉમેરી દેવું અને ધોયેલા દાળ ચોખા ઉમેરી દેવા અને બધું મિશ્રણ બરાબર હલાવી દેવું અને ઢાકણ બંધ કરી દેવું.
- અને ધીમા તાપે ખીચડી કુકર માં થવા મૂકવી, 3 વ્હીસલ વાગે એટલે ગેસ બંધ કરી દેવો.
- સાદી તુવેર ની દાળ ની ખીચડી તૈયાર છે.
- Take one Bowl and add Rice and half bowl Tuvar dal and washed well with water.
- Then take the pressure cooker and add little water as two marks of the finger can dip in water, then add turmeric, salt, and 1 teaspoon of ghee (butter) in it. and add washed rice and tuvar dal and mix the all the mixture well and close the cooker cover.
- Let the cooker on low flame and play 3 whistle in cooker and turn off the gas.
- Then Tuver dal khichdi is ready to serve.