Lapsi Recipe in Gujarati Language: ( લાપસી )
Ingredients:
Ingredients:
- Wheat flour - ઘઉં નો લોટ - 1 વાડકી
- Ghee - ઘી - 1 ટેબલ સ્પૂન
- Sugar - ખાંડ - 1 નાની વાડકી
- Water - પાણી - 1 1/2 વાડકી
- સૌ પ્રથમ એક તાસરામા 11/2 વાડકી પાણી ઉકળવા મૂકવું.
- પાણી બરાબર ઉકળે ત્યાં સુધી એક થાળીમાં 1 વાડકી ઘઉં નો જાડો લોટ લઇ તેમાં 1 ટીસ્પૂન તેલ નાખી લોટ મોઈ ને પાણીમાં નાખી વેલણ થી બરાબર હલાવી બધુંજ એક મિક્ષ કરી.
- ઢાકણ ઢાંકી નીચે તવી મૂકી લાપસી સીજવા દેવી.
- લાપસી ચઢી જાય એટલે એક થાળીમાં લાપસી કાઢી તેમાં ઘી અને બૂરુંખાંડ ઉમેરી બરાબર હાથથી બધુંજ એક મિક્ષ કરી લેવું.
- આમ લાપસી તૈયાર થઇ જશે.