mango garlic pickle recipe

Mango Garlic Pickle Recipe:

(કેરી લસણ નું અથાણું)

Ingredients:

  • 250 ગ્રામ રાજાપુરી  કેરી (Rajapuri Mango)1
  • 25 ગ્રામ આદું (Ginger)
  • 25 ગ્રામ સૂકું લસણ (Dry garlic)
  • 25 ગ્રામ લાલ મરચું (Red chili powder)
  • 50 ગ્રામ મીઠું (Salt)
  • 1/4 ટીસ્પૂન હળદર (Turmeric)
  • 10 મિલી તેલ (Oil)       

Recipe:

  • સારી રાજાપુરી કેરી પસંદ કરી ધોઈ છાલ ઉતારી નાના ટુકડા કરવા લસણ આદું સાફ કરી ઝીણા ટુકડા કરી મિક્સરમાં વાટી ચટણી જેવું બનાવી લેવું.
  • થોડા તેલને ગરમ કરી વાટેલું લસણ આદુની પેસ્ટ શેકી લેવી.
  • પેસ્ટ ઠંડી પડે એટલે તેમાં લાલ મરચું, મીઠું, હળદર બરણીમાં ભરી તેલ રેડવું.
  • 10 દિવસ બાદ ઉપયોગમાં લેવું.      

kachi keri dungri nu kachumbar

Kachi Keri Dungri Nu Kachumbar:

  • 2 નંગ - કાચી કેરી (Raw Mango)
  • 2 નંગ - ડુંગળી (Onion)
  • લાલ મરચું (Red Chili Powder)
  • ધાણાજીરું પાવડર (Cumin Coriander Powder)
  • મીઠું (salt)

Recipe:

  • કાચી કેરી છોલી છીણીથી છીણી લેવું અને ડુંગળી ને પણ ફોતરા કાઢી કેરી સાથે છીણી થી છીણી લેવી.
  • કેરી અને ડુંગળી ભેગી કરી, તેમાં લાલ મરચું, મીઠું, ધાણાજીરું નાખી ખાંડ નાખી એક મીક્ષ કરી લેવું. 
  • કાચી કેરી, ડુંગળી નું કચુંબર તૈયાર છે. 
This Kachi keri dungri nu kachumbar can helps in protect body from dehyderation in summer.