Red Tomato Chutney Recipe :
Ingredients :
2 નંગ ટામેટા (Tomato)
4 થી 5 કળી સૂકું લસણ (Dry Garlic)
ધાણાજીરું (Coriander cumin powder)
લાલ મરચું (Red Chili)
મીઠું જરૂર પ્રમાણે (Salt)
Recipe :
Ingredients :
2 નંગ ટામેટા (Tomato)
4 થી 5 કળી સૂકું લસણ (Dry Garlic)
ધાણાજીરું (Coriander cumin powder)
લાલ મરચું (Red Chili)
મીઠું જરૂર પ્રમાણે (Salt)
Recipe :
- સૌ પ્રથમ ટામેટાના નાના નાના ટુકડા કરી લેવા.
- લસણ ખાંડણી માં ખાંડવું.
- ત્યારબાદ એક તવીમાં એક ચમચી તેલ મૂકી જીરું નાખી હિંગ નાખવી.
- ત્યારબાદ ટામેટા નાખવા ચમચાથી ટામેટા હલાવતા રહેવું.
- ત્યારબાદ લસણ ઉમેરવું, ધાણાજીરું, લાલ મરચું, મીઠું નાખી બરાબર હલાવતા રહેવું
- બરાબર ખદખદી જાય પછી ગેસ બંધ કરી નીચે ઉતારી લેવી.