Rajgira Vada Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- 250 ગ્રામ - રાજગરા નો જીણો લોટ (Rajgira flour)
- 1 નંગ બફેલો બટાકો (Potato)
- 1 નાની વાડકી પલાળેલા સાબુદાણા (Sabudana / Pearl Tapioca)
- 2 ટી સ્પૂન - લીલા મરચાં આદું ની પેસ્ટ (Ginger garlic paste)
- કોથમીર (Coriander)
- મીઠું (Salt)
- લાલ મરચું (Red Chili Powder)
- તલ (Sesame seed)
- વરીયાળી (Fennel seed)
- લીંબુ (Lemon)
- ખાંડ (Sugar)
- રાજગરા ના જીણા લોટમાં મીઠું, મોણ અને લાલ મરચું, તલ, વરીયાળી બાફેલો બટાકો છુંદી ને નાખવો.
- સાબુદાણા માંથી પાણી નીતારી તે ઉમેરવા.
- તેમજ લીલા મરચાં આદું ની પેસ્ટ ઉમેરવી, તેમજ લીંબુ ખાંડ ઉમેરી સહેજ પાણી લઇ લોટ બાંધવો
- ભાખરી જેવો લોટ તૈયાર થઇ જાય એટલે હાથ માં તેલ લગાવી.
- નાના નાના વડા ટીપી તાસરામાં તેલ મૂકી આછા ગુલાબી તળવા અને લીલી કોથમીર ની ચટણી સાથે સર્વ કરવા.