Rotli Na Khakhra:
"રોટલી ના ખાખરા"
Ingredients :
"રોટલી ના ખાખરા"
Ingredients :
- ઘઉંનો રોટલી નો લોટ 2 વાડકી (Chapati Wheat Flour)
- મીઠું (Salt)
- મોણ માટે તેલ (Oil)
- પાણી જરૂર પ્રમાણે (Water)
- ઘઉંના લોટમાં મીઠું, તેલ નાખી જરૂર પ્રમાણે થોડુક થોડુક પાણી લઇ રોટલી નો લોટ બાંધવો.
- લોટ બંધાઈ જાય એટલે લુવું લઇ કોરા લોટ માં બરાબર રગદોળી રોટલી વણવી.
- ગેસ ઉપર તવી માં ધીમા તાપે રૂમાલ દબાવી કડક ગુલાબી ખાખરો તૈયાર કરવો.
- તેની ઉપર ઘી લગાવી મેથી નો મસાલો લગાવી સર્વ કરવા.
- In Wheat flour add Salt, and Water and make Dough like to make a chapati.
- Once Dough is made then take one dough pieces and move it in a dry flour and make chapati.
- Then on the Pan on Slow Burn make Crispy Pink khakhra.
- Then Spread Ghee, Methi Masala on it and Served.