Vagharela Dhokla Recipe in Gujarati Language:
(વઘારેલા ઢોકળા)
Ingredients:
Recipe:
(વઘારેલા ઢોકળા)
Ingredients:
- Dhokla flour - 500 ગ્રામ - ઢોકળા નો લોટ
- Yogurt - 2 ટીસ્પૂન - દહીં
- Fenugreek - 1 ટીસ્પૂન - મેથી
- Salt - મીઠું
- Turmeric - હળદર
- Red Chili Powder - મરચું
- Cumin Coriander seed Powder - Dhanajiru - ધાણાજીરું
- Green chili ginger paste - લીલા આદું મરચાં ની પેસ્ટ - 3 ટીસ્પૂન
- Mustard seed - રાઈ
- Sesame seed - તલ
- Curry leaves - મીઠો લીમડો
- Sugar - ખાંડ
Recipe:
- ઢોકળા ના લોટને 3 થી 4 કલાક સુધી દહીં મીઠું મેથી નાખી જરૂર પ્રમાણે પાણી ઉમેરી પલાળી ને મુકવું.
- ત્યારબાદ 4 કલાક બાદ તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, લીલા આદું મરચાં ની પેસ્ટ ઉમેરી હલાવવી.
- ઢોકળા ઉતારવા, બધાજ ઢોકળા ઉતરી જાય એટલે તેને ઠંડા થવા દેવા.
- ત્યારબાદ એક તપેલીમાં તેલ મૂકી રાઈ, તલ, મીઠા લીમડાનો વઘાર કરી તેમાં ઢોકળા નાખી દેવા.
- ઢોકળા ને ભાગી ભુક્કો કરવો અને અડધા આખા ઢોકળા રાખવા.
- બધુજ બરાબર હલાવી તેમાં કોથમીર ભભરાવવી અને ગરમ ગરમ ચા સાથે સર્વં કરો.
- First take the Dhokla flour and keep the flour 3 to 4 hour and add yogurt, fenugreek and water to soak it.
- Then Place this flour mixture till 4 hours and add turmeric, red chili powder, salt, cumin coriander seed powder, green chili garlic paste.
- Add the flour mixture in thali and spread it, and boil them once done then keep it aside.
- Then take one pan add oil, mustard seed, and add curry leaves in it and add dhokla in it.
- Then break the half dhokla and keep the half dhokla pieces as it is.
- Mix all the mixture well and add the coriander on it and serve it with tea.