Cold Coffee With Ice Cream Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- 500 ગ્રામ દૂધ (Milk)
- અડધી ચમચી (1/2 ) - કોફી (Coffee)
- ખાંડ (Sugar)
- 1 નાનો કપ વેનીલા આઈસ્ક્રીમ (Vanilla Ice cream)
- કાજુ (Cashew)
- બદામ (Almond)
- સૌ પ્રથમ એક તપેલીમાં ઠંડુ દૂધ લઇ તેમાં ખાંડ અને કોફી નાખી બ્લેન્ડર વડે ફીણ વડે ત્યાં સુધી ફેરવો.
- ત્યારબાદ એક ગ્લાસ માં આ મિશ્રણ કાઢી લો.
- તેમાં આઈસ્ક્રીમ ઉપર ધીમેથી મૂકી દેવો અને ઉપર છીણેલું કાજુ, બદામ, ભભરાવવું અને ઠંડુ પીરસવું.
- Take cold milk in one bowl and add sugar according to taste, and add coffee.
- Mix them all with blender.
- take out this mixure into glass and place safely ice cream on it and also sprinkle cashew and almond crumble on it.