mix fruit juice recipe

Mix Fruit Juice Recipe in Gujarati Language:

Ingredients:
ચીકુ (Chiku/ Chickoo/ Sapodilla)
કેળું (Banana)
સફરજન (Apple)
દૂધ (Milk)
ખાંડ (Sugar)
કાજુ (Cashew)
બદામ (Almond)
        
Recipe:
  • સૌ પ્રથમ ચીકુ, કેળા અને સફરજન ની છાલ ઉતારી નાના નાના ટુકડા કરવા.
  • તેમાં ચીકુ, કેળા અને સફરજન ના ટુકડા તથા દૂધ અને ખાંડ નાખી બ્લેન્ડર ફેરવી ક્રશ કરી લેવું ત્યારબાદ તપેલીમાં કાઢી ઠંડુ કરી લેવું.
  • ગ્લાસ માં કાઢી તેમાં કાજુ, બદામ નો ભુક્કો નાખી સર્વ કરવું.   

Mix Fruit Juice Recipe in English:

  • Take Chikoo, Banana and Apple and Remove their skin and make small pieces
  • Take bowl and add Milk and Sugar And Chopped Chickoo, Banana and Apples in it and Blend them well.
  • Place the Juice in Freezer to Make Cool and Take outside once chilled, Take it into Glass and Add Cashew and Alomd Crumb and Served.            

apple juice with milk recipe

Apple Juice with Milk Recipe :

Ingredients:

  • સફરજન (Apple)
  • 2 ગ્લાસ દૂધ (Milk)
  • ખાંડ (Sugar) જરૂર પ્રમાણે 

Recipe:

  • સૌ પ્રથમ એપલ ને ધોઈ છોલી નાના નાના ટુકડા કરવા, અને પછી દૂધ અને ખાંડ ઉમેરી.
  • હેન્ડ બ્લેન્ડર મશીન અથવા મિક્સર માં ક્રશ કરી લેવું.
  • ત્યારબાદ બરફ નો ટુકડો નાખી ઠંડુ ઠંડુ પીરસવું.   
Apple Juice with Milk Recipe in English:
  • Take the Apple Wash them properly and remove the skin the make small pieces.
  • Then add sugar and milk into mixer or take in bowl and with blender crush them well.
  • Then and some sugar cubes into it and served it cool.

pineapple apple juice recipe

Pineapple Apple Juice Recipe in Gujarati Language:

Ingredients :
  • પાઈનેપલ (Pineapple)
  • સફરજન (Apple)
  • સંચર (Black Salt)
  • મીઠું (Salt)
  • જીરા નો ભુક્કો (Cumin Powder)  
Recipe :
  • પાઈનેપલ ને છોલી તેના કાંટા કાઢી નાના પીસ કરી લેવા સાથે એપલ ને પણ છોલી નાના ટુકડા કરી લેવા.
  • અને બને મિક્સરમાં ક્રશ કરી લો.
  • અને ગરણી થી ગાળી લો.
  • અને પછી તેના ઉપર સંચર મીઠું અને જીરા નો ભુક્કો નાખવો. 
Recipe :
  • Remove the Pineapple skin, remove the thorns and make small pieces of pineapple, 
  • Also remove the apple skin and make small pieces.
  • Crush the both in a mixture.
  • Then strain it with strainer. Place it in Refrigerator make cool, once cool then.
  • Add the black salt, salt and cumin seed powder and mix well and serve.      

orange juice recipe in gujarati

Orange Juice Recipe in Gujarati Language:

Ingredients:
  • 6 થી 7 નંગ ઓરેન્જ (Orange
  • સંચર (Black salt)
  • મીઠું (Salt)
Recipe:
  • સૌ પ્રથમ ઓરેન્જ ને વચ્ચે થી સુધારી ઓરેન્જ જ્યુસર ના સંચાથી જ્યુસ કાઢી લેવો.
  • જ્યુસ ગાળવાની ગરણી થી જ્યુસ ગાળી તેને ઠંડો કરી લેવો.
  • પછી તેમાં મીઠું અને સંચર નાખી હલાવી દો અને બરફ ના ટુકડા નાખી સર્વ કરો.    
Orange Juice Recipe in English:
  • First take orange and Cut from Middle make two piece 
  • And with Orange juicer get oranges juice
  • Then filter this juice and store to make it cool, 
  • Then add black salt and salt into it Also add ice cubes into glass and served it.