Dudhi Bataka nu Shaak Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- 500 ગ્રામ - દૂધી (Bottle gourd)
- 2 થી 3 નંગ - બટાકા (Potato)
- 1 નંગ - ટામેટું (Tomato)
- હળદર (Turmeric)
- મરચું (Red Chili Powder)
- મીઠું (Salt)
- ધાણાજીરું (Coriander Cumin Seed powder)
- તેલ જરૂર મુજબ (Oil)
- લસણ-મરચાં ક્રશ કરેલા (Garlic Chili Paste)
- સૌ પ્રથમ દૂધી ને છોલી નાના નાના ટુકડા કરવા.
- તેમજ બટેકા ના નાના નાના ટુકડા કરવા.
- ત્યારબાદ કુકર માં તેલ મૂકી, જીરું, હિંગ નાખી તેમાં ટામેટું ઉમેરવું.
- તેમજ દૂધી બટેકા ઉમેરવા તેમજ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું અને સહેજ ખાંડ ઉમેરી બે કૂકર ની વ્હીસલ બોલે એટલે શાક તૈયાર થઇ ગયું સમજવું,
- First wash the bottle gourd with clean water and remove its skin and cut it into small pieces.
- Also remove potato skin and make the Potato small pieces.
- Take one bowl add oil and heat, add cumin seed, asafoetida, tomato in it.
- and add bottle gourd and potato pieces and turmeric, chili powder, salt, cumin coriander seed powder, and sugar and play two whistle and turn off the gas.