Dudhi Chana Nu Shaak Recipe in Gujarati Language:
Ingredients:
- 500 ગ્રામ - દૂધી (Bottle Gourd)
- 1 નાની વાડકી - ચણા ની દાળ (Gram Dal)
- લસણ (Garlic)
- 1 ટી સ્પૂન - મરચાં (Chili)
- 1 નંગ - ટામેટું (Tomato)
- હળદર (Turmeric)
- લાલ મરચું (Red Chili Powder)
- મીઠું (salt)
- ધાણાજીરું (Coriander Cumin Seed)
- તેલ જરૂર પ્રમાણે (Oil)
Recipe:
- સૌ પ્રથમ ચણા ની દાલ ને અડધો કલાક પહેલા ગરમ પાણીમાં પલાળી રાખવી.
- ત્યારબાદ દૂધી છોલી તેના પીસ કરવા.
- ત્યારબાદ એક કુકર માં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ નો વઘાર કરી, લસણ, મરચાં, ટામેટું ઉમેરી.
- તેમાં દાળ નાખવી સહેજ પાણી ઉમેરવું દાળ સહેજ વાર ખદખદે એટલે તેમાં દૂધી ઉમેરવી.
- ત્યારબાદ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું ઉમેરવું અને 2 થી 3 વ્હીસલ વગાડવી.
- રસાવાળું શાક તૈયાર થઇ જાય એટલે તેને રોટલી તથા ભાત સાથે સર્વ કરો.
- First of all take gram dal and soaked it in hot water for one hour.
- Then take bottle gourd wash it with water and remove the bottle gourd skin and make small pieces of it.
- Then add oil in Pressure Cooker and heat it, and add mustard seed, asafoetida, garlic, chili and tomato in it.
- Then add gram dal and add little water, once it can be cook little then add bottle gourd.
- and add turmeric, red chili powder, salt, cumin coriander seed powder and mix well, and play 2 to 3 whistle of cooker.