Galka Nu Shaak Recipe in Gujarati Language :
"ગલકા નું શાક બનાવવાની રીત"
Ingredients:
"ગલકા નું શાક બનાવવાની રીત"
Ingredients:
- 500 ગ્રામ ગલકા (Galka/ Gilka)
- 1 નંગ ડુંગળી (Onion)
- 1 નંગ ટામેટું (Tomato)
- હિંગ (Asafoetida)
- જીરું (Cumin seed)
- ધાણાજીરું (Coriander Cumin Seed Powder)
- મરચું (Green Chili Powder)
- હળદર (Turmeric)
- મીઠું (Salt)
- તેલ (Oil)
- લસણ (Garlic)
- આદું (Ginger)
- મરચાં (Red Chili)
- સૌ પ્રથમ ગલકા અને ટામેટા ચોખ્ખા પાણી થી ધોઈ લેવા.
- એક તાસરામા તેલ મૂકી જીરાનો અને હિંગ નો વઘાર કરી.
- તેમાં જીણા સમેરલા ડુંગળી, ટામેટા, લસણ, મરચાં ઉમેરી તથા ગલકા સુધારીને ઉમેરી દેવા.
- શાક ચઢી જાય એટલે સહેજ ખાંડ ઉમેરવી એટલે શાક તૈયાર થઇ જશે.