Dry fruit Peda Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- Milk Khoya - 250 ગ્રામ દૂધ નો માવો
- Crumbed Sugar - 125 ગ્રામ બુરું ખાંડ
- Green Cardamom Seed Powder - ઇલાઇચી નો ભુક્કો
- Kesar - કેસર
- Cashew - કાજુ
- Almond - બદામ
- Pistachio - પીસ્તા
- માવા ને છીણી સહેજ ગરમ કરી ઠંડો કરવો.
- તેમાં બુરુંખાંડ અને ઇલાઇચી નો ભુક્કો નાંખવો તેમજ કાજુ, બદામ અને પીસ્તા ને એકદમ જીણા સમારવા. અથવા ભુક્કો કરી અંદર ઉમેરવા અને કેસર ઘુંટી ને નાખવું.
- બધું બરાબર ભેળવીને ગોળ ગોળ પેંડા વાળવા અને ઉપર બદામ લગાડવી અથવા પીસ્તા નાં બે ફાડિયા કરી તે લગાડવાં.
- આમ ડ્રાય ફ્રુટ પેંડા તૈયાર થઇ જશે, જે પ્રસાદ તરીકે ઉપયોગ માં લઇ શકાય.