Khandvi Recipe in Gujarati Language :
Ingredients :
1 વાટકી ચણા નો લોટ (Gram flour)
1½ વાટકી છાસ (Butter milk)
1½ વાટકી પાણી (water)
વઘાર માટે 2 ટેસ્પૂન તેલ (oil)
2 ટીસ્પૂન રાઈ (Mustard seed)
ચપટી હિંગ (Asafoetida)
ડેકોરેશન માટે : (For Decorate)
લીલી કોથમીર (Fresh Coriander Leaves)
છીણેલું નારીયેળ (Crumbed coconut)
Khandvi Recipe :
Ingredients :
1 વાટકી ચણા નો લોટ (Gram flour)
1½ વાટકી છાસ (Butter milk)
1½ વાટકી પાણી (water)
વઘાર માટે 2 ટેસ્પૂન તેલ (oil)
2 ટીસ્પૂન રાઈ (Mustard seed)
ચપટી હિંગ (Asafoetida)
ડેકોરેશન માટે : (For Decorate)
લીલી કોથમીર (Fresh Coriander Leaves)
છીણેલું નારીયેળ (Crumbed coconut)
Khandvi Recipe :
- એક જાડી તપેલીમાં છાસ, પાણી, લોટ વગેરે ભેગા કરીને ઝેરણી થી ઝેરી (ભાગી) નાખવું.
- તેમાં મીઠું હળદર નાંખીને હલાવવું, પછી ગેસ પર ચઢાવવું, ગેસ ધીમો રાખવો.
- એક ધરું એકજ બાજુ હલાવતા રહો, થાળી ને તેલ ચોપડી ને તૈયાર રાખવી, જેથી ખાંડવી ને બંને બાજુ પાથરી શકાય.
- એકદમ ઘટ લાગે એટલે, થાળી પર સહેજ ચોપડી ને જોઈ લો.
- થોડી વાર પછી બરાબર ઉખડે તો ગેસ પર થી ઉતારી લો, અને ચોંટે તો થવા દો.
- ગેસ ઉપર થી ઉતારીને થાળી ઉપર આખામાં ખાંડવી પહેલા અંદર અને પછી બહાર ની બાજુ પાતળી પાથરી એ રીતે બધીજ પાથરીને ઠરે એટલે માપના કાપા પાડીને રોલ બધાજ વાળીને ડીસ માં ગોઠવી દો.
- ત્યાર પછી વઘાર માટે તેલ ગરમ કરી, રાઈ અને હિંગ નાખી ચમચી થી એ વઘાર બધી ખાંડવી ઉપર રેડવો
- ઉપર કોથમીર અને કોપરાની છીણ ભભરાવવી.
- Take thick pan and add butter milk, water, gram flour and mix well with hand blender, and add salt, turmeric powder and mix well then put it on the gas and keep the slow flame.
- Shake in pan one side the mixture, take one plate grease it with oil to prepare for spreading khandvi in it.
- once the pan mixture got thick, check it by spreading little on the plate
- check it can be removed after some time means it is proper and if it is stick then cook for more few minutes,
- Take off the mixture from the gas, spread the mixture on the plate which is already prepared with greasing oil on it,
- once the mixture get thick and set on the plate roll them and cut medium pieces.
- Then take one pan and add the heat the oil for tadka, add mustard seeds and pinch of asafoetida powder and add this tadka on khandvi rolls, then garnish khandvi with small chopped coriander leaves and coconut crumb.
Khandvi is the best farsan recipe in gujarat, and also in Wedding Recipes Menu frequent.