khandvi sandwich recipe

Khandvi Sandwich Recipe :

Ingredients :
1 કપ ચણા નો લોટ
1 કપ દહીં
11/2 કપ પાણી
સ્વાદ મુજબ મીઠું
હળદર

મસાલા માટે:
50 ગ્રામ ટોપરાનું ખમણ (Coconut crumb)
50 ગ્રામ લીલવા (Lili Tuvar / Lilva) English name : Pigeon pea )
25-30 ગ્રામ સીંગદાણા નો ભૂક્કો (Ground nut crumb)
4-5 નંગ લીલા મરચા (Green Chilli)
50 ગ્રામ સમારેલી કોથમીર (Chopped Coriander)
1 ટેસ્પૂન ખસખસ (Poppy seeds - (Khaskhas) )

Khandvi Sandwich Recipe :
  • સૌ પ્રથમ વાસણ મા ચણા નો લોટ, દહીં, મીઠું, હળદર નાખી ખીરું બનાવો.
  • જરૂર લાગેતો વલોવવું ધીમા તાપે સતત હલાવતા રહેવું. 
  • ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો.
  • પછી એક ડીશ માં એક લેયર મસાલાનો, પછી સેવ પાડવાના સંચાથી બીજું લેયર ખાંડવી નું કરવું.
  • આ રીતે સેન્ડવીચ ઢોકળા તૈયાર કરવા.

club sandwich recipe

Club Sandwich Recipe :

Ingredients :
1 પેકેટ બ્રેડ (Bread)
50 ગ્રામ ટામેટા (Tomato)
100 ગ્રામ બટાકા (Potato)
50 ગ્રામ વટાણા (Green Peas)
1 નંગ ગાજર (Carrot)
25 ગ્રામ માખણ (Butter)
કોથમીર ની ચટણી (coriander chutney)
50 ગ્રામ કાકડી (cucumber)

Club Sandwich Recipe in Gujarati :
  • બટાકા બાફી છોલી ને છીણી નાખવા, વટાણા બાફવા, બટાકા, વટાણા ભેગા કરી.
  • તેમાં બધો મસાલો નાખી, બરાબર મિક્સ કરી, માવો બનાવવો.
  • ત્રણ બ્રેડ લેવી, દરેક પર બટર લગાડો. પ્રથમ બ્રેડ પર કોથમીર ની ચટણી, કાકડી, ટામેટાના પીતા મૂકો.
  • તેના પર બ્રેડ મૂકો.
  • બીજી બ્રેડ પર બટાકા, વટાણાનો માવો મૂકો, તેના પર જામ કેચપ પાથરો.
  • ત્રીજી બ્રેડ તેના પર મૂકી બંધ કરી ટોસ્ટર માં ટોસ્ટ કરો.
  • અથવા આજ રીતે પેપર નેપકીન માં બંધ કરી પીરસવું.
Club Sandwich is favourite of Child, Youngsters and elders, because of its stuffed vegetable and butter and thick delicious layers having good tasty in each slice. 

cabbage paneer palak pulav recipe

Cabbage, Paneer, Palak Pulav Recipe in Gujarati Language :

Ingredients:
  • 1 કપ કોબીજ છીણેલું (Cabbage)
  • 1 કપ પાલક (Palak - Spinach)
  • 1/2 કપ પનીર છીણેલું (Paneer)
  • 2 ટેસ્પૂન તેલ (Oil)
  • મીઠું (Salt)
  • મરચું (Chili)
  • હળદર (Turmeric)
  • ગરમ મસાલો (Garam Masala)
  • તજ (Cinnamon)
  • લવિંગ (Laung)
  • તમાલ પત્ર (TamalaPatra)
  • 1 ટેસ્પૂન સીંગ (Sing/ Groundnut seed/ Peanut)
  • 1 કપ ચોખા (Rice)
  • કોથમીર (Coriander)
  • મીઠો લીમડો (Curry leaves)

Recipe:
  • સૌ પ્રથમ કોબીજ અને પાલક ની ભાજી સાફ કરી, પાલક ઝીણી સમારવી. 
  • અને કોબીજ ને છીણવું. પછી તેને તપેલીમાં અધકચરું બાફી લેવું. 
  • પછી કઢાઈ માં તેલ મૂકી. તેમાં હિંગ, લવીંગ, તમાલપત્ર નો વઘાર કરી. 
  • બફાઈ ગયેલા કોબીજ અને પાલક ઉમેરી, પછી તેમાં મીઠું, મરચું, વાટેલા આદું-મરચાં નાખી હલાવવું. પાલક અને કોબીજ નું પાણી બળી જાય. 
  • પછી તેમાં છીણેલું પનીર અને સીંગના દાણા નાખી હલાવવું. 
  • પછી તેમાં બફાઈ ગયેલા ભાત નાખી હલાવવું. 
  • અને કોથમીર ભભરાવી ટેસ્ટી પુલાવ ને ગરમા ગરમ પીરસવું.
Other Pulav Recipes :