cabbage paneer palak pulav recipe

Cabbage, Paneer, Palak Pulav Recipe in Gujarati Language :

Ingredients:
  • 1 કપ કોબીજ છીણેલું (Cabbage)
  • 1 કપ પાલક (Palak - Spinach)
  • 1/2 કપ પનીર છીણેલું (Paneer)
  • 2 ટેસ્પૂન તેલ (Oil)
  • મીઠું (Salt)
  • મરચું (Chili)
  • હળદર (Turmeric)
  • ગરમ મસાલો (Garam Masala)
  • તજ (Cinnamon)
  • લવિંગ (Laung)
  • તમાલ પત્ર (TamalaPatra)
  • 1 ટેસ્પૂન સીંગ (Sing/ Groundnut seed/ Peanut)
  • 1 કપ ચોખા (Rice)
  • કોથમીર (Coriander)
  • મીઠો લીમડો (Curry leaves)

Recipe:
  • સૌ પ્રથમ કોબીજ અને પાલક ની ભાજી સાફ કરી, પાલક ઝીણી સમારવી. 
  • અને કોબીજ ને છીણવું. પછી તેને તપેલીમાં અધકચરું બાફી લેવું. 
  • પછી કઢાઈ માં તેલ મૂકી. તેમાં હિંગ, લવીંગ, તમાલપત્ર નો વઘાર કરી. 
  • બફાઈ ગયેલા કોબીજ અને પાલક ઉમેરી, પછી તેમાં મીઠું, મરચું, વાટેલા આદું-મરચાં નાખી હલાવવું. પાલક અને કોબીજ નું પાણી બળી જાય. 
  • પછી તેમાં છીણેલું પનીર અને સીંગના દાણા નાખી હલાવવું. 
  • પછી તેમાં બફાઈ ગયેલા ભાત નાખી હલાવવું. 
  • અને કોથમીર ભભરાવી ટેસ્ટી પુલાવ ને ગરમા ગરમ પીરસવું.
Other Pulav Recipes :