club sandwich recipe

Club Sandwich Recipe :

Ingredients :
1 પેકેટ બ્રેડ (Bread)
50 ગ્રામ ટામેટા (Tomato)
100 ગ્રામ બટાકા (Potato)
50 ગ્રામ વટાણા (Green Peas)
1 નંગ ગાજર (Carrot)
25 ગ્રામ માખણ (Butter)
કોથમીર ની ચટણી (coriander chutney)
50 ગ્રામ કાકડી (cucumber)

Club Sandwich Recipe in Gujarati :
  • બટાકા બાફી છોલી ને છીણી નાખવા, વટાણા બાફવા, બટાકા, વટાણા ભેગા કરી.
  • તેમાં બધો મસાલો નાખી, બરાબર મિક્સ કરી, માવો બનાવવો.
  • ત્રણ બ્રેડ લેવી, દરેક પર બટર લગાડો. પ્રથમ બ્રેડ પર કોથમીર ની ચટણી, કાકડી, ટામેટાના પીતા મૂકો.
  • તેના પર બ્રેડ મૂકો.
  • બીજી બ્રેડ પર બટાકા, વટાણાનો માવો મૂકો, તેના પર જામ કેચપ પાથરો.
  • ત્રીજી બ્રેડ તેના પર મૂકી બંધ કરી ટોસ્ટર માં ટોસ્ટ કરો.
  • અથવા આજ રીતે પેપર નેપકીન માં બંધ કરી પીરસવું.
Club Sandwich is favourite of Child, Youngsters and elders, because of its stuffed vegetable and butter and thick delicious layers having good tasty in each slice.