Upma Recipe in Gujarati Language
Ingredients:
Ingredients:
- 1 કપ - રવો - Semolina flour/ soji flour
- 1 ટેબલ સ્પૂન - અડદ ની દાળ - Urad dal
- 2 ટેબલ સ્પૂન ઘી - Ghee/ Butter
- રાઈ - Mustard seed
- તલ - Sesame seed
- હિંગ - Asafoetida
- મીઠું - Salt
- 1 - નંગ ડુંગળી - Onion
- 1 કપ છાસ - Butter Milk
- 1 ટી સ્પૂન તજ લવિંગ નો ભુક્કો - Cinnamon Cloves crumb
- 2 ટી સ્પૂન ખાંડ - Sugar
- 1 નંગ ટામેટું - Tomato
- લીલા મરચાં - Green Chili
- મીઠો લીમડો - Curry Leaves
- કોથમીર - Coriander
- સૌ પ્રથમ એક તાસરા માં ઘી મૂકી રાઈ, તલ, હિંગ નો વઘાર કરી ડુંગળી સાતળી, ઘી સાથે અડદ ની દાળ પણ નાખી દેવી.
- અડદ ની દાળ ગુલાબી થાય એટલે બધુંજ સતડાઈ જાય એટલે રવો નાખવો.
- ધીમા તાપે શીરા ની જેમ હલાવી શેકવો.
- રવો ગુલાબી રંગ નો થાય એટલે ગરમ પાણી ઉમેરો, 1 કપ રવો હોય તો 2 કપ પાણી 1 કપ છાસ ઉમેરવી
- તેમાં મીઠું, તજ, લવિંગ નો ભૂકો, ખાંડ નાંખવી.
- ટામેટા નાના સમારી નાંખવા કોથમીર ભભરાવવી.
- બધુંજ પાણી બળી જાય અને સરસ રીતે સીજી જાય એટલે ઉપમા તૈયાર થઇ જશે.
- First of all take butter in pan add mustard seed, sesame seed, add asafoetida, onion and urad dal into it.
- Once urad dal get pink colour and all can be properly cooked then add soji flour.
- stir like making sheera.
- once soji flour get pink colour add water, 1 cup soji flour then add 2 cup of water, 1 cup butter milk.
- add salt, clove, cinnamon powder.and sugar.
- add small chopped tomatoes.
- all the water is get steamed out and cooked well. upma is ready to eat.