moong dal spicy puran poli recipe

Moong Dal Spicy Puran Poli Recipe :

250 ગ્રામ મગની મોગર દાળ (Moong Mogar Dal)
250 ગ્રામ ઘઉં નો લોટ (Wheat flour)
1 નંગ લીંબુ (Lemon/ limbu)
4-5 લીલું લસણ (Green Garlic)
50 ગ્રામ કોથમીર (Coriander)
5-6 નંગ લીલા મરચા (Green Chili)
50 ગ્રામ કોપરાનું છીણ (Coconut crumbed)

મસાલો : (Spices)
તજ (Cinnamon)
લવિંગ (Laung)
આખા મરચા (Whole Mirch (Chili))
મરી (Pepper)
તમાલપત્ર (Tamalpatra)
બધું ભેગું કરી તેલમાં શેકી ખાંડી મસાલો બનાવવો

Moong Dal Spicy Puran poli Recipe :
  • તૈયાર કરેલા ગરમ મસાલામાં કોપરાનું ખમણ લસણ લીલા મરચા અડધા ભાગની કોથમીર, મીઠું નાખી મસાલો તૈયાર કરો.
  • મગની દાળ ને કરકરી વાટીલો અને તેને કઢાઈ માં થોડું તેલ મૂકી ને શેકી લો.
  • ઉપર તૈયાર કરેલો મસાલો ઉમેરી દો.
  • ઘઉં નો લોટ બાંધી દો પછી મિશ્રણ માં જરૂર મુજબ મીઠું, મરચું, હળદર, લીંબુ ઉમેરી પૂરણ તૈયાર કરો
  • લોટમાં સ્ટફ કરી વણી તૈયાર કરી શેકી લો.