Sprouted Moong Raita Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- Yogurt - દહીં - 1 વાડકી
- Salt - મીઠું જરૂર પ્રમાણે
- Sprouted Moong - 1 વાડકી - ફણગાવેલા મગ
- Red chili Powder - લાલ મરચું
- Cumin coriander seed powder - ધાણાજીરું - 1 ટીસ્પૂન
- Coriander - કોથમીર જીણી સમારેલી
- સૌ પ્રથમ દહીં ને વલોવીને ભાગી દેવું.
- તેમાં ફણગાવેલા મગ ને તેમાં ઉમેરી દો.
- પછી તેમાં લાલ મરચું, ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી દો અને ત્યારબાદ પીરસો.
- First blend the yogurt.
- Add the Sprouted moong it it.
- Then add red chili powder, sugar and mix them all and serve.