Dudhi na Thepla (Dhebra) Recipe in Gujarati Language:
Ingredients :
Ingredients :
- 500 ગ્રામ દૂધી (Bottle Gourd)
- 2 બાઉલ - રોટલી નો લોટ (Rotli (wheat) flour)
- અડધો બાઉલ - ભાખરી નો લોટ (Bhakri (wheat) flour)
- લીલા મરચાં - 7 થી 8 નંગ (Green Chili)
- 5 થી 6 કળી લસણ (Garlic)
- જીરું (Cumin seed)
- તલ (Sesame seed)
- અજમો (Caraway seeds)
- હળદર (Turmeric)
- મીઠું (Salt)
- સૂકું લાલ મરચું (Red chili powder)
- દહીં (Yogurt)
- ખાંડ (sugar)
Recipe :
- સૌ પ્રથમ એક તાસમાં બંને લોટ ભેગાં કરી.
- તેમાં હળદર, મીઠું, મરચું, જીરું, તલ, અજમો, બધુંજ ઉમેરી દો.
- ત્યારબાદ દૂધી ને છોલી છીણી થી છીણી લો.
- ત્યારબાદ વાટેલા આદું, મરચાં, લસણ ઉમેરી, તેમાં ઝીણી છીણેલી દૂધી અને દહીં, ખાંડ ઉમેરી દેવું.
- ત્યારબાદ મોણ નાંખી, લોટ બાંધી લુવા પાડી, ગોળ ઢેબરા વણવા.
- તવી ઉપર ઢેબરા ગુલાબી શેકી લેવા.
Recipe:
Delicious Healthy and Dry Snack Recipe for Home, Travelling/ Tour, taking with chutneys, yogurt (dahi), sauce, pickle, coriander chutney, and tea. this recipe is specially prepared on the day of "Radhan chat" and can be eaten on shitala satam festival.
- Take one bowl and mix the both flour.
- Add turmeric, salt, red chili powder, cumin seed, sesame seed, caraway seed in it.
- Then remove the bottle gourd skin and grater them.
- Then add ginger chili paster, garlic, grated bottle gourd, yogurt and sugar in it.
- Then add oil and make the dough and make small bolls and make roll the thepla.
- Roast the thepla with little oil on the tawa.
Delicious Healthy and Dry Snack Recipe for Home, Travelling/ Tour, taking with chutneys, yogurt (dahi), sauce, pickle, coriander chutney, and tea. this recipe is specially prepared on the day of "Radhan chat" and can be eaten on shitala satam festival.
ReplyDeleteThanks for sharing this recipe. I look forward to trying it out...
Chinese Restaurant in South Campus