Kuler Recipe in Gujarati Language
(કુલેર)
Ingredients:
Kuler Ladoo Recipe:
(કુલેર)
Ingredients:
- 100 ગ્રામ બાજરી નો લોટ (Pearl Millet flour / Bajri (Bajra)no lot)
- 50 ગ્રામ - ઘી (Ghee)
- 50 ગ્રામ - ગોળ (Jaggery)
Kuler - Bajri na Lot na Ladoo |
- સૌ પ્રથમ બાજરીના લોટ ને એક તપેલીમાં કાઢી લો.
- તેમાં સીધો જીણો સમારેલો ગોળ અને ઘી ઉમેરી, બધું મિશ્રણ હાથથી મસળી ગોળ લાડવો વાળવો.
- Take Perl Millet flour in a one bowl.
- Add the Crumbed jaggery and Ghee into the Millet Flour Bowl.
- Mix the whole mixture well
- Prepare the Medium Size Round Balls from this mixture.