Gathiya Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- 500 ગ્રામ - ચણા નો લોટ (Gram flour)
- 1 ટીસ્પૂન - વાટેલા મરી (Black Pepper)
- 1 ટીસ્પૂન - અજમો (Celery seed)
- 1 ટીસ્પૂન - સાજી ના ફુલ (Citric acid/ Nimbu phool)
- તેલ પ્રમાણસર (oil)
- મીઠું પ્રમાણસર (Salt)
- સૌ પ્રથમ લોટમાં મરી, અજમો નાખવો.
- સાજીના ફુલ મીઠું, સાજીના ફૂલ નાખો.
- લોટમાં મુઠી પડતું મોણ નાખી પાણીથી લોટ કઠણ બાંધો.
- 2 ટીસ્પૂન તેલ અને પાણી ભેગા કરી, તેનાથી લોટ મસળતા જવું અને ગરમ તેલમાં ગાંઠિયા ના ઝારા માં ઘસીને ગાંઠિયા પાડવા.
- Add Black pepper and Ajwain seeds in the flour.
- Then add Saji na Phool (citric acid), Salt into it.
- Then add oil into Flour and Water then make the flour tight dough.
- Take 2 Teaspoon oil and Water mix it, and Rub the flour with them and from the use of Zara rub the Gathiya flour on it and make Gathiya.