Ghau Ni Chakri (Wheat flour chakli) Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- 200 ગ્રામ ઘઉં નો લોટ (Wheat flour)
- 2 ટીસ્પૂન વાટેલા આદું મરચાં (Ginger Chili Paster)
- 1 ટીસ્પૂન તલ (Sesame seed)
- 1/4 કપ દહીં (Yogurt)
- તેલ પ્રમાણસર (oil)
- મીઠું પ્રમાણસર (Salt)
- સૌ પ્રથમ ઘઉં ના લોટની પોટલી બાંધીને પ્રેશર કૂકરમાં લોટને વરાળથી બાફો.
- કૂકરમાં પાણી મૂકી તેની અંદર સ્ટેન્ડ મૂકી એક તપેલીમાં પોટલી મૂકી ઢાંકી દેવું અને કુકરનું ઢાંકણું બંધ કરી વ્હીસલ બોલાવી દો.
- ત્યારબાદ લોટની પોટલી છોડી લોટ છુટો કરી તેમાં આદું, મરચાં, મીઠું, તલ, દહીં અને થોડું તેલ નાખી લોટ બાંધવો.
- સેવના સંચાથી ચકરી ની જાળી થી ગોળ ચકરી પ્લેટમાં પાડી ઘઉં ની ચકરી ગરમ તેલમાં તળી લેવી.