Tomato Corn Soup Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- 3 થી 4 નંગ - ટામેટા (Tomato)
- 6 થી 7 કળી - લસણ (Garlic)
- 2 થી 3 કળી - ડુંગળી (Onion)
- 1 નંગ - મકાઈ ડોડો (Fresh Corn)
- ખાંડ (Sugar)
- મીઠું (Salt)
- મરચું (Chili Powder)
- તજ નો ભૂક્કો (Cinnmon Powder)
- લવિંગ નો ભૂક્કો (Clove Powder)
- ટામેટા, ડુંગળી લસણ ને કુકરમાં બાફી ક્રશ કરી લેવા, તેમજ સહેજ પાણી ઉમેરવું.
- ત્યારબાદ એક તપેલીમાં તેને લઇ ખાંડ, મીઠું, તજ, લવિંગ નો ભુક્કો અને સહેજ ખાંડ નાખી ઉકળવા દેવું. અને મકાઈ ના ફોતરા કાઢી તેના દાણા કાઢી લઇ, દાણા ને કુકરમાં જુદા બાફી તેમાં ઉમેરી દેવા.
- જીણી સમારેલી કોથમીર ભભરાવવી અને સહેજ ઉકળે એટલે બાઉલ માં પીરસી ઉપરથી ક્રિમ નાખી સર્વ કરવું.
- Boiled Tomato, onion, garlic in Pressure Cooker and Crush them well, and add a little water.
- Then take them into a bowl and add sugar, salt, clove crumb and let them boil.
- And Remove the peels of corn and take out the seeds and boil them into pressure cooker and add this seeds into the bowl.
- Sprinkle Small Chopped Coriander and little boil then take into bowl and add cream into it and Serve.