Onion Cucumber Tomato Cabbage Salad Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- Onion - 1 નંગ - ડુંગળી
- Cucumber - 1 નંગ કાકડી
- Tomato - 2 નંગ ટામેટા
- Cabbage - 1 મોટી વાડકી
- Carrot - ગાજર - 1 નંગ
- Salt - મીઠું
- Black salt - સંચળ
- Black Pepper - મરી પાવડર
- Lemon - લીંબુ જરૂર મુજબ
- સૌ પ્રથમ કાકડી, ટામેટા અને કોબીજ ને ચોખ્ખા પાણી થી ધોઈ ને ઝીણા સમારી લો.
- ડુંગળી ને પણ જીણી સમારી લો.
- ત્યારબાદ તેમાં મીઠું, સંચળ, મરી અને લીંબુ નીચોવી બધુંજ બરાબર મિક્સ કરી દો.
- ત્યારબાદ 10 મિનીટ સુધી તેને ઢાંકી ને એમજ રહેવા દો અને ત્યારબાદ સર્વ કરો.
- First wash Cucumber, Tomato, Cabbage, and Carrot with Fresh water.
- Then chopped all the vegetables in small pieces.
- Then sprinkle the salt, black salt, black pepper and lemon juice in it mix all well with spoon and leave it for 10 Minutes then serve it.
Fresh Vegetable Salad is Healthy and Gives the Nutrients and Good Health.