Showing posts with label soan papdi recipe in gujarati. Show all posts
Showing posts with label soan papdi recipe in gujarati. Show all posts

soan papdi recipe

Soan Papdi Recipe

Ingredients :

  • 1 1/4 કપ  ચણા નો લોટ (Gram flour)
  • 1 1/4 કપ  મેંદાનો લોટ (Maida flour)
  • 250 ગ્રામ ઘી (Ghee)
  • 2 1/2 કપ  ખાંડ (Sugar) 
  • 1 1/2 કપ પાણી (Water)
  • 2 ટેબલસ્પૂન દુધ (Milk)
  • 1/2 ટેબલસ્પૂન અધકચરો એલાઈચી પાવડર (Elaichi Powder)  
  • 4 નંગ પ્લાસ્ટિક  ની શીટ (Plastic sheet) 

Soan Papdi Recipe in Gujarati Language :

  • એક મોટી તપેલીમાં બંને લોટ ભેગા કરી લો.
  • એક મોટા તાસરમાં ઘી ગરમ કરી, બંને ભેગા કરેલા લોટ ને શેકો. 
  • લોટ નો આછો ગોલ્ડન બ્રાઉન કલર થાય, ત્યારે ગેસ બંધ કરી સાઈડ માં મૂકી દો.
  • ત્યારબાદ એક બીજા તાસરમાં પાણી ખાંડ અને દૂધ મિક્ષ કરી ચાસણી બનાવો. 
  • બેથી અઢી તારની ચાસણી બની જાય, એટલે ગેસ બંધ કરી દેવો. 
  • આ ચાસણી ને લોટમાં નાંખી કાંટા વાળી ચમચી ની મદદ થી ભેગું કરો. 
  • મિશ્રણ માં તાર દેખાવા લાગે, ત્યાં સુધી મિશ્રણ ને હલાવતાં રહો. 
  • ત્યારપછી એક થાળી માં ઘી લગાવી, મિશ્રણ ને તેમાં કાઢી હળવા હાથે દબાવી, ઇલાઇચી પાવડર નાખી સહેજ ઠંડુ થવા દો. 
  • સોન પાપડી ઠંડી થઇ જાય એટલે, તેના સરખા ચોરસ ટુકડા કરી, દરેક પીસ ને પ્લાસ્ટિક શીટ માં વીંટી એર ટાઈટ ડબ્બામાં ભરી લો.