Rajgira puri Recipe in Gujarati Language:
Ingredients :
Ingredients :
- 250 ગ્રામ - રાજગરા નો લોટ (Rajgira flour) (સોજી નો લોટ)
- તેલ (Oil)
- 1 નંગ - બટાકા (Potato)
- 1 નંગ - પાકું કેળું (Ripe Banana)
- મીઠું (Salt)
- રાજગરા ના લોટમાં મીઠું, 1 ટીસ્પૂન તેલ નાખી, એક બટાકું બાફી ને છીણી ને ભેળવવું.
- હુંફાળા પાણીથી લોટ બાંધવો.
- થોડોક લોટ અટામણ માટે રહેવાં દેવો.
- પૂરી સહેજ જાડી વણવી, અને તેલ ગરમ કરી તેમાં તળી લો.
- Take Rajgira flour and add salt and 1 teaspoon of oil in it, and one mess boil potato crumbed in it.
- Make dough using little Warm water.
- Keep little flour aside for Ataman.
- Then Roll Little bit thick puri and fried them in hot oil.
No comments:
Post a Comment