Palak Na Thepla Recipe : (Palak na Dhebra)
Ingredients :
Ingredients :
- 1 ઝૂડી પાલક (Palak / Spinach Bhaji)
- 2 બાઉલ રોટલી નો લોટ (Rotli/Chapati (wheat) Flour)
- અડધી વાટકી ભાખરી નો લોટ (Bhakri (wheat) flour)
- 2 બાઉલ બાજરી નો લોટ (Bajri (Millet) flour)
- 6 થી 7 નંગ લીલા મરચાં (Green Chili)
- લસણ (Ginger)
- જીરું (Cumin seed)
- તલ (Sesame Seed)
- અજમો (Caraway Seeds)
- મીઠું (Salt)
- હળદર (Turmeric)
- લાલ મરચું જરૂર પ્રમાણે (Red Chili)
- મોણ માટે તેલ (Oil)
- દહીં (Yogurt)
- 3 થી 4 ટીસ્પૂન ખાંડ (Sugar)
- સૌ પ્રથમ એક તાસ માં ત્રણે લોટ ભેગા કરી, તેમાં હળદર, મીઠું, જીરું, તલ, અજમો, ઉમેરી દો.
- ત્યારબાદ તેમાં વાટેલાં લીલાં મરચાં, લસણ, આદું ઉમેરી દો.
- ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી પાલક ધોઈ ને ઉમેરી દો.
- અને મોણ નાખી બરાબર મસળવું, ત્યારબાદ તેમાં દહીં અને ખાંડ નાંખી જરૂર પ્રમાણે જ થોડુંક પાણી ઉમેરી બહુ ઢીલો નહિ અને બહુ કડક નહિ તેવો લોટ બાંધી, લુવા પાડી ઢેબરા વણવા અટામણ માટે રોટલી નો લોટ થોડોક લઇ લુવા રોટલી નાં લોટમાં બોળી તેનાં ઢેબરા વણવા.
- તવી ઉપર સરસ ગુલાબી શેકી લેવા.
Palak have a Good Nutrition Source of Mineral Iron, Potassium, and Vitamin A,C,E,K it can reduce the risk of eye diseases. Tasty Delicious palak na thepla (dhebra) is served with tea or yogurt or coriander chutney. or you can take it alone.