Palak Pakoda Recipe in Gujarati Language :
Ingredients :
Ingredients :
- 1 કપ ચણા ની દાળ (Chana Dal)
- 1 ઝૂડી પાલકની ભાજી (Palak Bhaji)
- 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી (Onion)
- 5 થી 6 નંગ લીલા મરચાં (Green Chili)
- 2 ટી સ્પૂન કાચી વરિયાળી (Fennel seed)
- મીઠું (Salt)
- જીરું (Cumin seed)
- કાળામરી (Black Pepper)
- 2 ટેસ્પૂન ગરમ તેલ (Oil)
- ચણા ની દાળ ને 5 થી 6 કલાક પલાળી રાખો.
- અને પાણી બધુંજ નીતારી દાળ ને વાટી લો.
- હવે પાલક ને ઝીણી સમારીને ધોઈ ને અધકચરી વાટવી.
- દાળમાં વાટેલી ભાજી નાખી, વરિયાળી, જીરું, મરી, મરચાં વગેરે ઝીણું વાટી તેમાં ઉમેરો.
- મીઠું નાખી બરાબર હાથ થી બધુંજ ફીણી ને ગરમ તેલમાં પકોડા તળો.
- આછા ગુલાબી થાય એટલે બહાર કાઢી લેવા, લીલી ચટણી, મીઠી ગળી ચટણી સાથે ગરમ પીરસો.
Palak Bhaji having a good Source of Iron. Enjoy Palak Pakoda With Tea or Chutney.