Kaju Draksh Mawa Laddu Recipe :
Ingredients :
Dry Fruit Laddu Recipe:
Ingredients :
- 200 ગ્રામ માવો
- 200 ગ્રામ પનીર
- 8 ટેબલ સ્પૂન બુરું
- 100 ગ્રામ કાજુ ઝીણા સમારેલા
- 100 ગ્રામ દ્રાક્ષ
- 10 થી 12 નંગ ઇલા ઇચી નો ભૂક્કો
- એક તપેલીમાં માવાને તથા પનીરને છીણી લેવો.
- બંને ને ભેગા કરી અંદર બુરું ખાંડ ઇલાઇચી તથા ઝીણા સુધારેલા કાજુ નાખવા.
- બધું બરાબર મિક્સ કરીને નાના નાના લાડું વાળવા.
- આજુ બાજુ દ્રાક્ષ લગાવીને પેપર કપ માં મૂકીને ફ્રીજમાં ઠંડા કરો.
- અડધો કલાક પછી પીરસો.
You Can Make this Recipe in Diwali for Sweet Dish for Guest. its having rich Kaju, Draksh, and Mawa and Home made Sweet Recipe.
- Grate khoya and Paneer in one Bowl
- Mix khoya and paneer both and add Crumbed Sugar, Elaichi and kaju small pieces
- Mix the all ingredients well and make the small laddu of that mixture.
- Paste the Draksh on Laggu and put it into paper cup and place in a Refrigerator
- Served it after half an hour once it can cool.