Kaju Pista Biscuit Recipe in Gujarati Language :
Ingredients :
Ingredients :
- Maida flour - 250 ગ્રામ (મેંદો)
- Butter - 125 ગ્રામ (માખણ)
- Sugar - 100 ગ્રામ (દળેલી ખાંડ)
- Pistachio - 25 ગ્રામ (પીસ્તા)
- Cashew - 15 નંગ (કાજુ)
- મિલ્ક મેંઈડ
- સૌ પ્રથમ એક તપેલી માં માખણ ને બરાબર ફીણો.
- માખણ હલકું થાય એટલે ખાંડ નાખી ફીણો.
- ખાંડ અને માખણ બંને હલકું થાય એટલે મિલ્ક મેંઈડ નાખો.
- બરાબર મિક્સ થાય પછી લોટ નાખવો.
- ત્યારબાદ પલાળેલા કાજુ, પીસ્તા નાખવા.
- પછી ગોળ ગોળ લોટના વીંટા વાળવા.
- ઠંડા કરવા પ્લાસ્ટીકની થેલીમાં ફ્રીજમાં મૂકો
- એકદમ ઠંડા થાય એટલે તેને ચપ્પા વડે ગોળ ગોળ કાપી લેવા.
- બેકિંગ ટ્રેને ગ્રીઝ કરીને બેક કરવા.