Methi na Thepla Recipe: (Methi na Dhebra) in Gujarati Language :
Ingredients :
Methi na thepla Recipe : (Methi Na Dhebra)
Ingredients :
- લીલી મેથી - 1 ઝૂડી (Green fenugreek)
- 2 બાઉલ - બાજરી નો લોટ (Bajri (millet) flour)
- 2 બાઉલ - રોટલી નો લોટ (Rotli (wheat) flour)
- અડધો બાઉલ - ભાખરી નો લોટ (Bhakri (wheat) flour)
- લીલા મરચાં - 7 થી 8 નંગ (Green Chili)
- 5 થી 6 કળી લસણ (Garlic)
- જીરું (Cumin seed)
- તલ (Sesame seed)
- અજમો (Caraway seeds)
- હળદર (Turmeric)
- મીઠું (Salt)
- સૂકું લાલ મરચું (Red chili powder)
- દહીં (Yogurt)
- ખાંડ (sugar)
Methi na thepla Recipe : (Methi Na Dhebra)
- સૌ પ્રથમ એક તાસમાં ત્રણે લોટ ભેગાં કરી.
- તેમાં હળદર, મીઠું, મરચું, જીરું, તલ, અજમો, બધુંજ ઉમેરી દો.
- ત્યારબાદ વાટેલા આદું, મરચાં, લસણ ઉમેરી, તેમાં ઝીણી સમારેલી મેથી અને દહીં, ખાંડ ઉમેરી દેવું.
- ત્યારબાદ મોણ નાંખી, લોટ બાંધી લુવા પાડી, ગોળ ઢેબરા વણવા.
- તવી ઉપર ઢેબરા ગુલાબી શેકી લેવા.
Green Fenugreek (લીલી મેથી) is easily available in Winter. Methi na Thepla is a good recipe is also a good dry snack during travelling. can take it during journey, and eat with tea or coriander chutney or yogurt and jaggery is similar to one time meal and satisfy your hunger.