Fulwadi Recipe in Gujarati Language :
ફુલવડી Ingredients :
ફુલવડી Ingredients :
- 500 ચણા નો કકરો લોટ (Gram flour)
- મુઠી વડે એટલું તેલ (oil)
- 150 ગ્રામ દહીં (Yogurt)
- 200 ગ્રામ ખાંડ (Sugar)
- લાલ મરચું (Red chili)
- મીઠું (salt)
- આખા મરી (Pepper)
- આખા ધાણા (Coriander seed)
- તલ (sesame seed)
- વરિયાળી (fennel seed)
- સૌ પ્રથમ એક તપેલીમાં દહીં લઇ તેમાં ખાંડ, લાલ મરચું, મીઠું, આખા મરી આખા ધાણા, તલ, વરિયાળી નાખી ચમચી થી બરાબર સરસ રીતે ખાંડ ઓગળી જાય એટલે સુધી ફીણી લેવું.
- ત્યારબાદ ચણાનાં કકરા લોટ ને તેલ નું મોણ નાખી બરાબર હલાવી દહીંના મિશ્રણ માં નાખી હાથ વડે બરાબર હલાવી દેવું એટલે સરસ લોટ તૈયાર થઇ જશે.
- આ લોટને 1 કલાક સુધી મુકી રાખવો.
- ત્યારબાદ ગરમ તેલમાં ફુલવડી નો ઝારો ડાયરેક (સીધો જ ) તાવડી પર ઝારો ગોઠવી હાથમાં લોટ લઇ લોટ ઝારા પર ઘસીને તેલમાં ફુલવડી પાડવી.
- આછી ગુલાબી કડક પોચી ફુલવડી તૈયાર થઇ જશે.
- Take yogurt in bowl and add sugar, red chili, salt, pepper, coriander seed, sesame seed, fennel seed and mit well this all using spoon, mix the mixture until the sugar is melted well in this mixure.
- Then add oil in the gram flour and mix it well and add this gram flour mixture into yogurt mixture and with the help of hand mix it well so the khiru of fulwadi can be ready
- Leave this khiru ideal for 1 hour
- Then heat the oil and take fulwadi zara, and set the fulwadi zara direct on the oil and take khiru on other hand and Rub the mixture on the zara.
- The Little pinkish, crispy, fulwadi is ready.