Farali Bhajiya Recipe in Gujarati :
ફરાળી ભજીયા (ફરાળ માટે)
Ingredients:
ફરાળી ભજીયા (ફરાળ માટે)
Ingredients:
- Amaranth flour - 100g (રાજગરો)
- Water chestnut flour - 200g (સિંગોડાનો લોટ)
- Banana - 1 piece ( કેળું )
- Potato - 1 piece (બટાકા)
- Coriander ( કોથમીર )
- Green Chili ( લીલા મરચા )
- Salt - (મીઠું)
- Sugar (ખાંડ)
- chili powder (દળેલું સુકું મરચું પાવડર)
- Ghee according to taste (ઘી)
- yogurt (દહીં)
Recipe:
- સૌ પ્રથમ રાજગરાના અને સિંગોડાના લોટ માં પાકા કેળા અને બટાકા નો માવો ઉમેરવો,
- ત્યારબાદ તેમાં બાકીનો બધો મસાલો ઉમેરી દહીં નાખવું,
- ત્યારબાદ તેનું ભજીયા નું ખીરું તૈયાર કરવું,
- તેલ ગરમ થયા પછી ધીમા તાપે, નાના નાના ભજીયા ઉતારવા.
- First of all take amarnath flour and water chestnut flour melt the banana and boiled potato in it,
- And add rest spices in it, and add yogurt in this mixure.
- Then prepare the bhajiya khiru. and heat the oil for frying bhajiya
- Make the small dough into the oil after it well heat and fry bhajaiya now.
- Faradi bhajiya is ready.
- specially this recipe is taking on fast day.