Baked Ghau Ni (Wheat) Thuli Recipe :
Ingredients :
1 કપ ઘઉંના ફાડા (Wheat fada)
1 કપ દહીં (Yogurt)
સ્વાદ મુજબ મીઠું (Salt)
હળદર (Turmeric)
મરચાં (chili)
ખાંડ (sugar)
વઘાર માટે :
તેલ (oil)
રાઈ (mustard)
હિંગ (Asafoetida)
મીઠો લીમડો (Curry Leaves)
Baked Ghau Ni Thuli (Baked Wheat Thuli)Recipe :
Ingredients :
1 કપ ઘઉંના ફાડા (Wheat fada)
1 કપ દહીં (Yogurt)
સ્વાદ મુજબ મીઠું (Salt)
હળદર (Turmeric)
મરચાં (chili)
ખાંડ (sugar)
વઘાર માટે :
તેલ (oil)
રાઈ (mustard)
હિંગ (Asafoetida)
મીઠો લીમડો (Curry Leaves)
Baked Ghau Ni Thuli (Baked Wheat Thuli)Recipe :
- સૌ પ્રથમ વઘાર માટેની સામગ્રી મૂકી, તેમાં ઘઉંના ફાડા ને શેકી લો.
- ગુલાબી થાય એટલે 2 કપ દહીમાંથી બનાવેલી છાસ નાખી થુલી ચઢવી લો.
- ચઢી ગયા પછી મીઠું, મરચું, હળદર, આદું - મરચા ઉમેરી દો.
- મિશ્રણ ને બરાબર ખદખદવા દો.
- ગરમી પરથી ઉતારી લો, ઓવન માં સામાન્ય ઉષ્ણતામાને બેક કરવા મૂકી
- ગુલાબી થાય એટલે ગરમ - ગરમ પીરસો.