Potato Chips and Waffle Recipe :
- કાતરી ના મોટા બટાકા - 250 ગ્રામ (Big Chips Potato)
- મીઠું - (Salt)
- પાણી - (Water)
Potato Chips and Waffle Recipe :
- બટાકા ને ધોઈ છોલી નાખવા, પછી કાતરી અથવા વેફર ની છીણી વડે કાતરી પાડી.
- ત્યાર બાદ તપેલી માં પાણી લઇ, મીઠું નાખી ઉકળવા દેવું.
- આ મીઠાના ઉકળતા પાણીમાં કાતરી અથવા વેફર નાખી, વધારે હોય તો 3 થી 5 મિનીટ રહેવા દો.
- અને ઓછી હોય તો તરતજ કાઢી લેવું, જેથી બટાકા અધકચરા ચઢી જશે.
- પ્લાસ્ટિક ના પેપર ઉપર કરી સુકવણી કરવી.
- વેફર સુકાઈ જાય ત્યારબાદ ડબ્બામાં ભરી લેવી, જરૂર મુજબ તેલમાં તળી ઉપયોગ માં લઇ શકાય.