Mix Vegetable Dal Recipe in Gujarati Language :
Ingredients :
વઘાર માટે:
Mix Vegetable Dal Recipe:
Ingredients :
- 1 કપ - તુવેરની દાળ (Toor Dal)
- 1 નંગ - બટાકા (Potato)
- 1 ચમચો - ચણા ની દાળ (Chana Dal)
- 2 નંગ - ગાજર (Carrot)
- 30 ગ્રામ - દૂધી (Bottle Gourd)
- 30 ગ્રામ - ફણસી (Fansi - French Beans)
વઘાર માટે:
- તેલ (Oil)
- રાઈ (Mustard seed)
- હિંગ (Asafoetida)
- ગોળ (Jaggery)
- આંબલી નું પાણી Ambli (Imli) Water
- બધો લીલો અને સૂકો મસાલો (Spices)
Mix Vegetable Dal Recipe:
- બધી દાળ અને શાક ઝીણું સમારી કુકરમાં બાફી લો.
- વઘાર માટે પહેલા તેલ, નાખી ગોળ, આંબલી નું પાણી વઘારી પછી કાંદા નો વઘાર કરો.
- પછી તેમાં દાળ અને બાફેલા શાકભાજી નાખી વઘારી લો.
- 5 મિનીટ સુધી દાળ ઉકળવા દો.
- દાળ પીરસતી વખતે, ઉપર કોથમીર ભભરાવી પીરસવું.
- Boil all the Pulses and Vegetable in Pressure Cooker.
- Then take fry-pen add the oil, once oil heated, add jaggery, imli water, onion tadka.
- Then add dal and vegetables in it.
- Cook the dal till five minutes.
- While you serve add small chopped coriander on it.
No comments:
Post a Comment