Mix Flour Chapati Recipe :
Ingredients :
100 ગ્રામ ધઉં નો લોટ (Wheat flour)
50 ગ્રામ ચણા નો લોટ (Gram flour)
50 ગ્રામ સોયાબીન નો લોટ (Soyabean Flour)
મીઠું (Salt)
મરચું (Chilli)
તેલ (Oil)
પાણી - (Water)
Mix flour Chapati Recipe :
Ingredients :
100 ગ્રામ ધઉં નો લોટ (Wheat flour)
50 ગ્રામ ચણા નો લોટ (Gram flour)
50 ગ્રામ સોયાબીન નો લોટ (Soyabean Flour)
મીઠું (Salt)
મરચું (Chilli)
તેલ (Oil)
પાણી - (Water)
Mix flour Chapati Recipe :
- સૌ પ્રથમ ત્રણેય લોટને ભેગો કરી લેવો.
- તેમાં મીઠું મરચું નાખવું, પાણી નાખી કણેક બાંધવી.
- તેમાં તેલ પણ નાખવું, ત્યારબાદ તેના નાના ગોળ લુવા કરો.
- લુવાને વાણી નોનસ્ટીક તવી ઉપર બંને બાજુ ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
- ગરમા ગરમ પીરસો.