Chicku Juice Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- 4 થી 5 નંગ ચીકુ (Chicku) (English Name: Sapota)
- 500 ગ્રામ દૂધ (Milk)
- ખાંડ (Sugar)
- સૌ પ્રથમ ચીકુ ને છોલી તેના પીસ કરી લેવા
- એક તપેલીમાં દૂધ, ચીકુ, ખાંડ ભેગી કરી બ્લેન્ડર મશીન થી બધુંજ એક મીક્ષ કરી લેવું
- અને પછી ફ્રીઝ માં ઠંડો કરી પીરસવો
- First Remove the Chiku Skin and Make Small Pieces
- Take Milk, Chiku Pieces and Sugar in one Bowl and Blend well it with Blender Machine
- Place this Mixer in the Freeze, once it was cooled then served it.
No comments:
Post a Comment