Vegetable Fried Rice Recipe :
Ingredients :
500 ગ્રામ ચોખા (Rice)
તેલ પ્રમાણસર (Oil)
ચપટી સાજી ના ફૂલ (Saji na Phool (citric acid))
100 ગ્રામ ફણસી (french beans - fansi)
100 ગ્રામ ગાજર (Carrot)
3 લીલી ડુંગળી (Onion)
ચપટી આજી નો મોટો (Ajinomoto)
1 નંગ કેપ્સીકમ મરચું (Capsicum)
1 ટીસ્પૂન સોયાસોસ (Soyasos)
1/2 ટી સ્પૂન મરી નો ભૂકો (Kali Mirch)
1 ટીસ્પૂન વિનેગર (Vinegar)
મીઠું પ્રમાણસર (Salt)
કોથમીર (Coriander)
Vegetable Fried Rice Recipe (Pulav) in Gujarati Language :
Other Rice / Pulav Recipes :
Ingredients :
500 ગ્રામ ચોખા (Rice)
તેલ પ્રમાણસર (Oil)
ચપટી સાજી ના ફૂલ (Saji na Phool (citric acid))
100 ગ્રામ ફણસી (french beans - fansi)
100 ગ્રામ ગાજર (Carrot)
3 લીલી ડુંગળી (Onion)
ચપટી આજી નો મોટો (Ajinomoto)
1 નંગ કેપ્સીકમ મરચું (Capsicum)
1 ટીસ્પૂન સોયાસોસ (Soyasos)
1/2 ટી સ્પૂન મરી નો ભૂકો (Kali Mirch)
1 ટીસ્પૂન વિનેગર (Vinegar)
મીઠું પ્રમાણસર (Salt)
કોથમીર (Coriander)
Vegetable Fried Rice Recipe (Pulav) in Gujarati Language :
- ચોખા ધોઈ ને 2 કલાક રહેવા દો.
- પાણી ઉકળે એટલે ચોખા નાખવા, થોડુક તેલ અને મીઠું નાખવા
- સહેજ કાચા હોય ત્યારે ચારણીમાં કાઢી નાખવા
- પાણીમાં મીઠું, સાજીના ફૂલ નાખી, ફણસી બાફવી
- એક વાસણમાં થોડુક તેલ લઇ આકરા તાપે ગરમ કરવું, તેમાં ગાજર નાખવા.
- પછી લીલી ડુંગળી, મીઠું, આજીનો મોટો, કેપ્સીકમ, ફણસી નાંખવા.
- ચઢી જાય એટલે સોયાસોસ, મરી નો ભૂકો, વેનિગર નાખવા.
- ચોખા અને બનાવેલા મસાલાનું મિશ્રણ કરવું
- લીલી ડુંગળી ઝીણી સમારી ઉપર નાખી પીરસવું.
Other Rice / Pulav Recipes :