Chokha Ni Sev Recipe in Gujarati Language :
Ingredients :
Ingredients :
- 100 ગ્રામ - ચોખા નો લોટ (Rice flour)
- 150 મિલી - પાણી (Water)
- 20 ગ્રામ - લીલા મરચા - (Green Chili)
- મીઠું - સ્વાદ મુજબ (Salt according taste)
- સારેવડા ની જેમ જ લોટ ને બાફી તૈયાર કરવો.
- લોટ બફાઈ ગયા બાદ, સેવના સંચામાં લીસો કરીને ભરવો.
- પ્લાસ્ટિક પર મધ્યમ સાઈઝ ની સેવ પાડવી.
- એક બાજુ સુકાઈ ગયા પછી ધીમેથી બીજી બાજુ ફેરવી લેવા.
- બરાબર સુકાઈ ગયા પછી, એક ટાઈટ ડબ્બામાં ભરવા.