Moong Dal Spicy Puran Poli Recipe :
250 ગ્રામ મગની મોગર દાળ (Moong Mogar Dal)
250 ગ્રામ ઘઉં નો લોટ (Wheat flour)
1 નંગ લીંબુ (Lemon/ limbu)
4-5 લીલું લસણ (Green Garlic)
50 ગ્રામ કોથમીર (Coriander)
5-6 નંગ લીલા મરચા (Green Chili)
50 ગ્રામ કોપરાનું છીણ (Coconut crumbed)
મસાલો : (Spices)
તજ (Cinnamon)
લવિંગ (Laung)
આખા મરચા (Whole Mirch (Chili))
મરી (Pepper)
તમાલપત્ર (Tamalpatra)
બધું ભેગું કરી તેલમાં શેકી ખાંડી મસાલો બનાવવો
250 ગ્રામ મગની મોગર દાળ (Moong Mogar Dal)
250 ગ્રામ ઘઉં નો લોટ (Wheat flour)
1 નંગ લીંબુ (Lemon/ limbu)
4-5 લીલું લસણ (Green Garlic)
50 ગ્રામ કોથમીર (Coriander)
5-6 નંગ લીલા મરચા (Green Chili)
50 ગ્રામ કોપરાનું છીણ (Coconut crumbed)
મસાલો : (Spices)
તજ (Cinnamon)
લવિંગ (Laung)
આખા મરચા (Whole Mirch (Chili))
મરી (Pepper)
તમાલપત્ર (Tamalpatra)
બધું ભેગું કરી તેલમાં શેકી ખાંડી મસાલો બનાવવો
Moong Dal Spicy Puran poli Recipe :
- તૈયાર કરેલા ગરમ મસાલામાં કોપરાનું ખમણ લસણ લીલા મરચા અડધા ભાગની કોથમીર, મીઠું નાખી મસાલો તૈયાર કરો.
- મગની દાળ ને કરકરી વાટીલો અને તેને કઢાઈ માં થોડું તેલ મૂકી ને શેકી લો.
- ઉપર તૈયાર કરેલો મસાલો ઉમેરી દો.
- ઘઉં નો લોટ બાંધી દો પછી મિશ્રણ માં જરૂર મુજબ મીઠું, મરચું, હળદર, લીંબુ ઉમેરી પૂરણ તૈયાર કરો
- લોટમાં સ્ટફ કરી વણી તૈયાર કરી શેકી લો.