Khandvi Sandwich Recipe :
Ingredients :
1 કપ ચણા નો લોટ
1 કપ દહીં
11/2 કપ પાણી
સ્વાદ મુજબ મીઠું
હળદર
મસાલા માટે:
50 ગ્રામ ટોપરાનું ખમણ (Coconut crumb)
50 ગ્રામ લીલવા (Lili Tuvar / Lilva) English name : Pigeon pea )
25-30 ગ્રામ સીંગદાણા નો ભૂક્કો (Ground nut crumb)
4-5 નંગ લીલા મરચા (Green Chilli)
50 ગ્રામ સમારેલી કોથમીર (Chopped Coriander)
1 ટેસ્પૂન ખસખસ (Poppy seeds - (Khaskhas) )

- સૌ પ્રથમ વાસણ મા ચણા નો લોટ, દહીં, મીઠું, હળદર નાખી ખીરું બનાવો.
- જરૂર લાગેતો વલોવવું ધીમા તાપે સતત હલાવતા રહેવું.
- ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો.
- પછી એક ડીશ માં એક લેયર મસાલાનો, પછી સેવ પાડવાના સંચાથી બીજું લેયર ખાંડવી નું કરવું.
- આ રીતે સેન્ડવીચ ઢોકળા તૈયાર કરવા.