Fruit Bhel Recipe in Gujarati Language :
- સફરજન 1 નંગ (Apple)
- ચીકુ 2 નંગ (Chikoo, Chiku)
- 1 નંગ મોસંબી (Orange)
- 1 કપ ફણગાવેલા મગ (Fangavela Mag/ Sprouted Moong)
- 1 કપ મગફળી (Ground nut)
- 2 નંગ ટામેટા (Tomato)
- 2 કપ મમરા (Puffed Rice)
- ખજૂર ની કોથમીર ની ચટણી (Coriander)
- 1 કપ લીંબુ (Lemon)
- 1 નંગ ચણા ના લોટની સેવ (Gram flour)
- 1 કપ ગાજર (Carrot)
- સ્વાદ મુજબ મીઠું (salt)
- ચાટ મસાલો (Chat Masala)
Fruit Bhel Recipe :
- ફળને ધોઈ ને નાના ટુકડા કરવા.
- મગફળી ને પાણીમાં ઉકાળી, પછી પાણી કાઢી નાખવું.
- ટામેટા ના નાના ટુકડા કરવા.
- બધું ભેગું કરી ઉપર ચટણી રેડવી
- ત્યારબાદ તેના પર સેવ અને કોથમીર પાથરવી, ત્યારબાદ પીરસવી.
- Wash the fruits and make small pieces.
- Boiled the Ground nut in water and remove the water.
- Make the small pieces of tomatoes.
- Mix all and sprinkle the chutney on it.
- Then sprinkle sev and coriander and then serve.
No comments:
Post a Comment