Bajri Na Rotla Recipe in Gujarati Language:
Ingredients :
Recipe :
In Gujarat Bajri na Rotla, Jowar na rotla, (Corn flour) Makai na rotla are the traditional recipes. In India Village Farmers are doing breakfast of Rotla and Milk, or Raab its a energetic food.
Ingredients :
- 3 થી 4 વાડકી - બાજરી નો લોટ (Millet Flour)
- મીઠું જરૂર પ્રમાણે (Salt)
- પાણી (Water)
Recipe :
- બાજરી ના લોટ ને એક તાસ માં લેવો અને એક તપેલીમાં પાણી લઇ તેમાં મીઠું નાખી.
- તે પાણી લોટમાં જરૂર પ્રમાણે નાખી હાથથી લોટને બરાબર મસળવો અને એકદમ લીસ્સો લોટ થાય
- એટલે મોટો ગોળ લાડવો વાળવો
- હવે લાડવો ધીમે ધીમે હાથથી બે હાથની હથેળી વચ્ચે થેપી ને રોટલો બનાવો.
- ત્યારબાદ કલાડી (માટી ની તવી) માં શેકવો.
In Gujarat Bajri na Rotla, Jowar na rotla, (Corn flour) Makai na rotla are the traditional recipes. In India Village Farmers are doing breakfast of Rotla and Milk, or Raab its a energetic food.