Wheat Sev Recipe in Gujarati Language :
"ઘઉં ના લોટની સેવ"
Ingredients :
"ઘઉં ના લોટની સેવ"
Ingredients :
- 100 ગ્રામ ઘઉં નો લોટ (Wheat flour)
- 10 ગ્રામ ઘી નું મોણ (Ghee)
- દૂધ કણેક બાંધવા પૂરતું (Milk)
- સૌ પ્રથમ ઘઉંના લોટને ચાળી ને ત્યારબાદ ઘીનું મોણ નાખી જરૂર મુજબ દૂધ નાખી લોટ બાંધવો.
- સેવના સંચામાં ઝીણી અથવા સહેજ મોટી જાળી મૂકવી, અંદર કણેક ભરવી.
- પ્લાસ્ટિક ઉપર નાના સેવના ગુંચળા પાડી તેની સૂકવણી કરવી.
- સૂકાઈ ગયા બાદ ધીરેથી ઉપાડવી, તૂટી ન જાય તેનું ધ્યાન રાખવું.
- એરટાઈટ ડબ્બામાં સંગ્રહ કરવો.
Whet Sev Serving :
- ઘઉં ની સેવ ને બાફી ને તેમાં ખાંડ કાજુ, દ્રાક્ષ ના ટુકડા નાંખવા.અને ગરમ ગરમ જ પીરસવી.